તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્ટ ઓફ લિવિંગ દ્વારા બે દિવસીય કાર્યક્રમો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયામાં ધ આર્ટ ઓફ લીવીંગ પરીવાર દ્વારા તા. 25 અને 26ના રોજ સાંજે સાડા છ વાગ્યાથી ગાયત્રીનગર વિસ્તારમાં શ્રીશ્રી જ્ઞાન મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 25ના કર્મજ્ઞાન સત્ર તથા તા. 26ના સામૂહિક આયુષ હોમાના કાર્યક્રમનો લાભ લેવા ધર્મપ્રેમી લોકોને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો