તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દયારામ લાઇબ્રેરીમાં શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં 42થી વધુ ભારતીય સૈનિકો શહીદ થયા હતાં આ શહીદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલી આપવા દયારામ લાયબ્રેરીમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મીણબતી પ્રગટાવી-પુષ્પથી શ્રધ્ધાંજલી આપવામાં આવી તથા ઘાયલ જવાનો જલ્દી સાજા થઇ જાય તેવી પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં પ્રમુખ મનહરભાઇ ત્રિવેદી, મંત્રી પ્રફુલ્લભાઇ મહેતા, ટ્રસ્ટી રમેશભાઇ બારડ, પ્રદિપભાઇ માધવાણી તથા સિનીયર સીટીઝનો જોડાયા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા તરૂણભાઇ રાવલ, બીપીનભાઇ રાવલ, જીતુભાઇ પંડયા, જયસુખભાઇએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો