તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરના આેશવાળ બોર્ડિગ અને કન્યા છાત્રાલયમાં શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | શહેરમાં ઓશવાળ િશક્ષણ અને રાહત સંઘ સંચાલીત વિશા ઓશવાળ બોડિગ અને કન્યા છાત્રાલયના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ દ્વારા પુલવામાં શહીદ થયેલ જવાનોને મૌન પાડી, મીણબતી પ્રગટાવી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સુભાષ કેશવજી ગડા, ભરત હંસરાજ દોઢીયા, શીરીષ નેમચંદ સાવલા, પ્રવિણ વાઘજી મારૂ, અતુલ ધનરાજ ગોસરાણી, રાજેશભાઇ નાગડા, હિરેન ગુ઼ઢકા સહિત સંઘનો સ્ટાફ અને ગૃહમાતા અને ગૃહપતિ સહિતના ઉપસ્થિત રહયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો