જામનગરમાં મોટરકાર અફડેટે ટ્રાફિક છત્રી ધરાશાયી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં ગુરૂદ્વારા સર્કલમાં ટ્રાફીક પોલીસ ટ્રાફીક નિયમન યોગ્ય રીતે કરી શકે તે માટે ટ્રાફીક છત્રી રાખવામાં આવી છે.મંગળવારે સવારે પૂરઝડપે આવતી મોટરકારના ચાલકે ટ્રાફીક છત્રીને હડફેટે લીધી હતી.આથી ટ્રાફીક છત્રી ધરાશાહી થઇ ગઇ હતી.અકસ્માતમાં સદનસીબે જાનહાની થઇ ન હતી પરંતુ મોટરકારમાં નુકશાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...