જામનગરમાં વાહન અડફેટે રાહદારીનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર એરફોર્સ રોડ પર ગાયત્રીનગરમાં રહેતા જીગ્નેશભાઇ માંડવીયા દાદી સામુબેન નાથાભાઇ માંડવીયા બુધવારે સાંજે પવનચકકી નજીક શિવ હોટલ સામેના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે વાહન ચાલકે વૃધ્ધાને જોરદાર ટકકર મારી પછાડી દિઘા હતા. જેમાં સામુબેન(ઉ.વ.70)ને જી.જી.હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા જયાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...