તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝેરી જનાવર કરડતા પ્રૌઢનુ મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાલાવડના ભાડુકિયા ગામે રહેતા અને ખેતીકામ કરતા પ્રવિણભાઇ પુંજાભાઇ તાળા(ઉ.વ.52) નામના પ્રૌઢ શનિવારે સવારે પોતાની વાડીએ ચણા કાઢવાનુ કામ કરી રહયા હતા જે વેળા તેના પગમાં કોઇ ઝેરી જનાવર કરડી જતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની મૃતકના મોટા ભાઇ વિઠ્ઠલભાઇ પુંજાભાઇ તાળાએ જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો