જામનગર સહિત તાલુકા અને િજલ્લામાં વીજચોરીના પ્રમાણને ડામવા માટે

DivyaBhaskar News Network

Jan 06, 2019, 02:40 AM IST
Jamnagar News - to block the amount of power spill in taluka and district including jamnagar 024008

જામનગર સહિત તાલુકા અને િજલ્લામાં વીજચોરીના પ્રમાણને ડામવા માટે પીજીસીએલ દ્વારા સતત ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે શનિવારના ભાણવડ તથા ખંભાળિયા તાલુકામાં 42 ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી હતી.

જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા શનિવારના 42 ટીમો દ્વારા જામનગર સર્કલ હેઠળના ભાણવડ તથા ખંભાળિયા ડિવિઝનમાં આવતા ગ્રામ્ય પંથકોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયા તાલુકાના મોટાભાગના ગામો તથા ભાણવડ શહેર અને ગ્રામ્ય પંથકોમાં ચેકીંગમાં ટૂકડી�” સાથે બંદોબસ્તમાં 18 એક્સ આર્મીમેન અને સ્થાનિક પોલીસના 25 જવાનો સાથે રહ્યા હતાં. 39 ટીમ દ્વારા 753 વીજ કનેકશનો ચેક કરતા 110 કનેકશનમાં ગેરરીતિ સામે આવતા રૂા. 15.25 લાખના દંડ ફટકારવામાં આવ્યા હતાં. આમ સતત કાર્યવાહીથી વીજ ચોરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

X
Jamnagar News - to block the amount of power spill in taluka and district including jamnagar 024008
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી