ઓખામાં પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખામાં રહેતા મહમદહનીફ જબાર કુંડલીયા તથા પુત્રને મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ જાવેદ ઇશાભાઇ મોદી સામે નોંધાવી છે. ભોગગ્રસ્ત અને તનો પરીવાર માર્ગ પર ઉભા હતા ત્યારે ત્યાંથી પસાર થતા સામાવાળાએ મોટા અવાજે હુ તો પાડાની છોકરી સાથે જ લગ્ન કરીશ એમ કહેતા આવુ વર્તન ન કરવા પિતા-પુત્ર સમજાવતા હુમલો કર્યાનુ જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...