જામ્યુકોના વર્ષ 2014-15ના ઓડીટ રિપોર્ટમાં આ ક્ષતિઓ ખૂલતા વસૂલાતની સૂચના આપવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામ્યુકોના વર્ષ 2014-15ના ઓડીટ રિપોર્ટમાં આ ક્ષતિઓ ખૂલતા વસૂલાતની સૂચના આપવામાં આવી
જામનગર મહાનગરપાલિકાના વર્ષ 2014-15 ના જનરલ ઓડીટમાં એજન્સીઓને ખોટાં ચૂકવણાં,કામ મોડા થતાં હોય તેના વિલંબ વળતરની કપાત,લેબર સેસની કપાત,વેટની કપાત ન કરી હોય,ઓવર પેમેન્ટ,ડામરની ગુણવતામાં ફેરફાર કરી ડામરનો વપરાશ,કર્મચારીને ખોટા ચૂકવણાં,પાઇપલાઇન કામમાં એકસાઇઝ ડયુટી માફીનું પ્રમાણપત્ર મેળવ્યા વગર ચૂકવણું,કર્મચારીઓના વાહનો લોનની સમયસર ભરપાઇ ન કરી હોય,કર્મચારીઓના ઇજાફાની ખોટી ગણતરી,વગર પગારની રજાના ચૂકવણા,પગારપંચની ખોટી ગણતરી,મુસાફરી અને રજા પ્રવાસના ખોટા ચૂકવણા સહીતની ક્ષતિઓ ખૂલતા વસૂલાતનો આદેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...