તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિએ છૂટાછેડા આપી દેતા મહિલા હોસ્પિટલમાં આવી, અભયમે મદદ કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરની જી જી હોસ્પિટલમાં રાત્રિના એકલી બેસેલી મહિલા સિક્યુરિટીના કર્નલના ધ્યાને આવતા તાત્કાલીક પુછપરછ કરી હતી.મહિલાના છુટાછેડા થયા હોઇ તેમજ પિયર દ્વારા પણ છોડી મુકતા એકલવાયા થઇ ગયા હોવાનું જણાવ્યું હતું. જી.જી.હોસ્પિટલ સિક્યુરિટીના કર્નલ વનરાજસિંહ જાડેજા દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરીને મહિલાને મદદ કરવા જાણ કરી હતી. જાણ થતા જ 181 જામનગર મહિલા હેલ્પલાઇનની ટીમ હોસ્પિટલ પહોંચી હતી.અને ભોગબનનાર મહિલાની પુછપરછ કરી સુરક્ષિત જગ્યાએ આશરો અપાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો