તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાણવડમાં નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, એકયુપ્રેસર કેમ્પનું આયાેજન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | ભાણવડ મહાજન પાંજરાપોળ ગૌશાળામાં પ્રકાશભાઈ વિઠ્ઠલદસ ગાંગાણી માન્ચેસ્ટર - યુ.કે. તરફથી તા. 27ના સવારે 9 થી 12 દરમિયાન શિવાનંદ મિશન, ભાણવડ રેફરલ હોસ્પિટલ અને ભાણવડ મહાજન પાંજરાપોળ ગૌશાળા વારીયા ચેરીટીઝ ટ્રસ્ટના સહયોગથી નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞ સહિત એકયુપ્રેસર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં મોતીયાના દર્દીઓને ઓપરેશન કરી આપવામાં આવશે તથા હલતા દાંત કાઢી દવા આપવામાં આવશે અને ડો. જાગૃતીબેન ચૌહાણ દ્વારા એકયુપ્રેસર સારવાર કરી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો