તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા પોષણ પખવાડા સપ્તાહ ખીજડીયામાં યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર ભાસ્કર : યુવા કાર્ય અને ખેલ મંત્રાલય ભારત સરકાર નેહરૂ યુવા કેન્દ્ર જામનગર દ્વારા પોષણ પખવાડા સપ્તાહ ખીજડીયામાં યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકો તથા મહિલાઓને પોષણ સમ આહાર તેમજ કોરાના વાઇરસ વિશે સમજ આપવામાં આવી હતી. જેમાં કુપોષણના લક્ષણ વિશે ચર્ચા કરાઇ હતી. કાર્યક્રમનું માર્ગદર્શન નેહરૂ યુવા કેન્દ્રના જિલ્લા યુવા સંયોજક શિખર રસ્તોગી આપેલ હતું તેમજ કાર્યક્રમનું આયોજન નરોત્તમ વઘોરા દ્વારા કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...