તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેઠવડાળામાં સીએએના સમર્થન માટે સભાનું આયોજન કરવામાં આવ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | તા. 5ના સીએએના સમર્થન માટે શેઠવડાળામા સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જડેશ્વર મહાદેવ મંદિરના મેદાનમાં સીસીએ નાગરિકતા સંશોધન કાયદો 2019ના સમર્થન માટે એક મીનીટ યોજવામાં આવતા મોટી સખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતાં અને આ મીટીંગમા અઘ્યક્ષ સ્થાને પૂર્વ કેબીનેટ મંત્રી ચીમનભાઈ સાપરિયા, જીલ્લા ભાજપ મહામંત્રી ચેતનભાઈ કડીવાર, વાસ્મો ડિરેક્ટર અમુભાઈ વિશ્વનાણી, કિશોરસિંહ જાડેજા, તાલુકા ભાજપ મહામંત્રી માયાભાઈ બડીયાવદરા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ ભાઈ જોષી, નાનજીભાઈ, સદીપભાઈ, જયંતીભાઈ સહિતના ઉપસ્થિત રહયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો