તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્ની સાથે ઝઘડો થતાં પતિએ એસિડ ગટગટાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિત્યાણામાં પત્ની સાથે ઝઘડો થતાં પતિએ એસિટ ગટગટાવી લીધુ હતું.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર આદિત્યાણા ગામે રહેતો મુકેશ ભીખુ ઝીપટીયા નામના યુવાનને દારૂ પીવાની ટેવ હોય અને આ ટેવના કારણે તેમની પત્ની સાથે ઝઘડો થતા તા. 23/2 ના એસિડના ઘૂટડા પી જતા ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો છે. વધુ તપાસ રાણાવાવ પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો