તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવાગામના જડેશ્વર મહાદેવના મંદિરનો પ્રથમ પાટોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | કાલાવડ તાલુકાના નવાગામમાં આવેલ જડેશ્વર મહાદેવના મંદિરનો પ્રથમ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવમાં સાધુ-સંતો તથા વિદ્વાન શાસ્ત્રી દ્વારા શિવ પરીવારની મહાપુજા કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં અને કાર્યક્રમ દરમિયાન સમગ્ર ગામ ભકિતમય વાતાવરણ બની ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...