તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીઅેપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પંચમ પાટોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વવંદનીય સંત પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા નિર્મિત જામનગરમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને તેનો પંચમ પાટોત્સવ તા. 26ના ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગાંધીનગર અક્ષરધામના સદગુરૂ સંત પૂ. આનંદસ્વરૂપ સ્વામી સહિત ભાદરા, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, સારંગપુર, લીંબડી સહિતના મંદિરોમાંથી સંતો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો