લોકરક્ષક દળની પરીક્ષાને લઇને અલાયદંુ STબસ સ્ટેન્ડ

Jamnagar News - the eliudan st bus stand with the examiner39s examination 024036

DivyaBhaskar News Network

Jan 06, 2019, 02:40 AM IST
લોકરક્ષક દળની પરીક્ષા રવિવારના યોજાનાર હાેવાથી એસટી વિભાગ દ્વારા નિ:શુલ્ક પ્રવાસ સેવા પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે જામનગર એસટી તંત્ર દ્વારા શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં શનિવારથી અલાયદુ બસ સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવ્યું છે. જેથી પરીક્ષાર્થીઓએ રાજકોટ, ધ્રોલ સહિતના કેન્દ્રો માટે આવાગમન કરવામાં સરળતા મળી રહે અને ટ્રાફિક સમસ્યા ન સર્જાય. તસવીર : હસીત પોપટ

X
Jamnagar News - the eliudan st bus stand with the examiner39s examination 024036
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી