તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલ્યાણપુરના રાણ નજીક બાઇક સ્લીપ થતા ચાલક યુવાનનંુ મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા ચેતનભાઇ રમેશચંદ્ર આરંભડીયા (ઉ.વ.30) બાઇક પર ખંભાળીયાના વડત્રાથી રાણ ગામે ઘરે જવા માટે નિકળ્યો હતો.જે દરમિયાન રાણ નજીક બાઇક સ્લીપ થતા ચાલક ચેતનભાઇને ઇજા પહોંચતા સ્થાનિક હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે જામનગરની હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવારમાં મોત નિપજયુ હતુ.આ બાવની પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આશાસ્પદ યુવાનનુ મોત થતા પરીવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે

અન્ય સમાચારો પણ છે...