ભાણવડની પરિણીતાને સાસરિયા દ્વારા ત્રાસ ગુજાર્યાની ફરિયાદ

DivyaBhaskar News Network

Jan 07, 2019, 02:37 AM IST
Jamnagar News - the complaint of torture by asceria for bhanvad39s marriage to tariad gujari 023703
દ્વારકાના ભાણવડમાં રહેતી પરિણિતાને લગ્નજીવન બાદ સાસરીયાપક્ષ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ભાણવડનાં રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતી સરસ્વતીબેન રાજેશભાઇ વાઘ નામની પરિણિતાને લગ્નજીવન બાદ પતિ રાજેશભાઇ સાસુ રાણીબેન દ્વારા અવારનવાર માનસીક ત્રાસ આપવામાં આવતો હતો.જે અંગેની પરિણિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

X
Jamnagar News - the complaint of torture by asceria for bhanvad39s marriage to tariad gujari 023703
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી