તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંકીર્તન અને ગીતા પર પ્રવચન કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : જામખંભાળીયામાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા દર રવિવારે સાંજે 6 થી 8.30 દરમિયાન પ્રતાપ કોલ ડીપો, નગર ગેઈટ પાસે, જામખંભાળીયામાં સંકીર્તન-ભગવદ્દ ગીતા પર જામનગર ઈસ્કોનના લીલાધર પ્રભુ પ્રવચન આપશે અને ત્યારબાદ મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે તો સર્વે કૃષ્ણભક્તોને પધારવા કપિલ સોનૈયા, ગો૫ાલભાઈ દત્તાણી દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...