તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુજલામ સુફલામ યોજનાનું જોડિયા તાલુકાએથી પ્રારંભ થશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં જળસંગ્રહનો વ્યાપ વધે તેવા હેતુસર સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો બીજા તબક્કાનો પ્રારંભ જોડિયા તાલુકાના અંબાલા ગામેથી સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવશેઅને તેઓ પોતે શ્રમદાન કરી અન્યોને શ્રમદાન કરવા માટે પ્રેરણા આપશે તો જોડિયા તથા આસપાસના નાગરિકોએ લાભ લેવા કાર્યપાલક ઇજનેર, ક્ષાર અને અંકુશ વિભાગ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો