તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામજોધપુરમાં છાત્રોનો સન્માન સમારોહ સંપન્ન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામજોધપુર તાલુકાના સડોદર ગામે મિશન માનવતા ગ્રુપ અને સમસ્ત અનુસૂચિત સમાજ દ્વારા જામજોધપુર વિસ્તારના અનુસૂચિત સમાજના વિદ્યાર્થીઓ માટેનો સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં તેજસ્વી અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામા આવ્યા હતાં. શિક્ષણક્ષેત્રે પ્રગતિ કરનાર વિદ્યાર્થીઓને ઉત્સાહીત કરાયા હતાં. કાર્યક્રમમાં સમાજના મોભી દેવરાજભાઇ મુછડીયા, યોગેશભાઇ, અશોકભાઇ પરમાર, પ્રવિણ સાગઠીયા, કેશવભાઇ પરમાર, ભગવાનજીભાઇ ચાવડા, વિજયભાઇ બગડા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો