તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાંદલનગર શાળાની વિદ્યાર્થિનીઓ રણજીતસિંહજી ઉદ્યાનની મુલાકાતે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર ભાસ્કર: જામનગરની રાંદલનગર કન્યા શાળાની વિદ્યાર્થિનીઓએ શૈક્ષણિક હેતુથી રણજીતસિંહજી ઉદ્યાનની મુલાકાત લીધી હતી. જેમાં શાળાની ધો.પથી 9 ની પપ વિદ્યાર્થીનીએ જોડાઇ હતી. ટુરનું સમગ્ર આયોજન શાળાના સ્ટાફ વતી કરાયું હતું. આ શૈક્ષણિક મુલાકાતમાં ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક વિપુલભાઈ લુણાગરિયાએ બાળકોને માહિતી પૂરી પાડી હતી. સમગ્ર આયોજન શાળાના આચાર્ય લક્ષ્મણસિંહ જાડેજા, મ.શિ. ભાવેશ રાજ્યગુરૂ, નૈમિષબેન ત્રિવેદી, નિશાબેન ડુબલ, સુનિતાબેન મુંગરાએ જહેમત ઉઠાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો