તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં રાજ્યકક્ષાની ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં રાજયકક્ષાની શાળાકીય ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ પોલીસ હેડ કર્વાટરમાં આવેલા ક્રિકેટના મેદાનમાં થયો છે.ક્રિકેટ ટુર્નામેન્ટમાં અન્ડર-14 ભાઇઓ અને બહેનો તથા અન્ડર-17 બહેનોના વિભાગમાં રાજયમાંથી કુલ 59 ટીમે ભાગ લેવા આવી છે. તસવીર : હસીત પોપટ

અન્ય સમાચારો પણ છે...