તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવભૂમિ દ્વારકાની એસ.એન.ડી.ટી. હાઇસ્કૂલના શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | તા. 24ના રાજકોટમાં શ્રી રામકૃષ્ણ આશ્રમમાં આયોજિત નવમી સ્વામી વિવેકાનંદ વિષયક ક્વિઝ હરીફાઇમાં રાજ્ય કક્ષાના પુરષ્કાર વિતરણ સમારોહમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાની સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલના શિક્ષક પ્રણવકુમાર શુક્લનું શ્રેષ્ઠ કોઓડીૅનેટરની કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું આ સિધ્ધિને સંસ્થા ના સર્વે ટ્રસ્ટીઓએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો