તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુરાતન સમયથી-આપણા ઋષિ મહર્ષી શારીરીક, માનસિક અને આધ્યાત્મિક સ્વસ્થ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પુરાતન સમયથી-આપણા ઋષિ મહર્ષી શારીરીક, માનસિક અને આધ્યાત્મિક સ્વસ્થ જીવન અને સુખ-સમૃધ્ધિની પ્રાપ્તિ માટે વૈદિક મંત્રોચ્ચાર દ્વારા હવન કરવાની સનાતન પરંપરા ચાલી રહી છે. જેના ભાગરૂપે જામનગરમાં સૌ પ્રથમ વખત ઋષિ વિધાઘરજીના સાનિધ્યમાં સામૂહિક આયુષ હોમાનું આયોજન તા. 27ના સાંજે 7.45 તથા તા. 28ના સાંજે 7 વાગ્યે વિશ્વકર્મા બાર્ગ, 12 પટેલ કાેલોની ગાંધીનગરમાં કરાયું છે.

આયુષ હોમાથી થતા લાભોમાં વૈદિક મંત્રોચ્ચારથી શુધ્ધ અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે, હવન-નકારાત્મક શકિતને સકારાત્મક શકિતમાં પરીવર્તીત કરે છે, બિમારીનો ફેલાવો કરતા જીવાણુઓનો નાશ થવાની વાતાવરણ શુધ્ધ બને છે અને હવનથી વિચારધારામાં પરીવર્તન આવે છે તથા પોતાનાપણાનો બોધ થાય છે તથા સંસારીક તથા અાધ્યાત્મિક વિકાસના આર્શીવાદ પ્રદાન થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો