તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરાધના ધામ પાસે શ્રી રામ ચરિત માનસ કથાનો પ્રારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: ખંભાળિયા-જામનગર હાઇવે પર 11 કીમી દુર સિંહણ ડેમ પાસે આવેલી બાપા સીતારામની મઢુલી પાસે તા. 22ના રામ નવમીના દિવસે શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞનું આયોજન સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6 સુધી કરવામાં આવ્યું છે. પગપાળા યાત્રીકોના અન્નક્ષેત્ર તથા મઢુલીના લાભાર્થે યોજવામાં અાવેલી આ રામકથાના વ્યાસાશને રવિબાપુ હરીયાણી બિરાજી કથાનું રસપાન કરાવશે તો કથા શ્રવણનો લાભ લેવા ધર્મપ્રેમીઓને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...