તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામજોધપુરમાં જાહેરમાં જૂગટું રમતી 7 મહિલા ઝબ્બે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામજોઘપુરના ખારાવાડ વિસ્તારમાં મહીલાઓ જાહેરમાં જુગાર રમતી હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી.જેના આધારે પોલીસે શનિવારે બપોરે દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા ભાવનાબેન જમનભાઇ સોલંકી, લાભુબેન જેન્તીભાઇ પરમાર, બાધુબેન ધીરૂભાઇ વીરમગામા, ઉષાબેન જીકાભાઇ રાઠોડ, સીમાબેન સંજયભાઇ સોલંકી, રંભીબેન ગોરધનભાઇ રાઠોડ, વજીબેન લાલજીભાઇ મકવાણાને પકડી પાડી રોકડા રૂ.1450 કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં મહાદેવનગરમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા રાકેશ નંદકીશોર,અનીલકુમાર નીલકંઠભાઇ શુકલા,રણમલ પીઠાભાઇ બંધીયાને પકડી પાડી રોકડા રૂ.2450 કબ્જે કર્યા હતાં.દરોડા દરમ્યાન કેશુર માલદે ફરાર થઇ જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો