કલ્યાણપુરના લાંબામાંથી જુગાર રમતા સાત ઝડપાયા

Jamnagar News - seven arrests of kalyanpur39s long gambling game 023659

DivyaBhaskar News Network

Jan 07, 2019, 02:37 AM IST
જામનગર | દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબાબંદર ગામમાં જુગાર રમતા પોલીસે સાત શખ્સોને પકડી પાડ્યા હતાં.લાંબામાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે આરઆરસેલે દરોડો પાડી વકલભા પરબતભા માણેક,રાજેશ વજશી ચેતરીયા,રણમલભા રાણાભા માણેક,ધરણાંત મારખી કંડોરીયા,ખીમા મેરામણ ચેતરીયા,રમેશ રેવાગર રામદતી અને ભીમા માણેક નામના સાત શખ્સોને જુગાર રમતા પકડી પાડ્યા હતાં.પોલીસે સ્થળ પરથી કુલ રૂ.21820નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

X
Jamnagar News - seven arrests of kalyanpur39s long gambling game 023659

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી