તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવભૂમિ દ્વારકા જિલ્લાકક્ષાની સિનિયર સિટિઝન તથા વિકલાંગ વોલીબોલની સ્પર્ધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : દેવભુમિ દ્વારકા જિલ્લાની જિલ્લાકક્ષાની પતંજલી યોગ, સિનિયર સિટીઝન તથા વિકલાંગ વોલીબોલની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિનિયર સિટીઝના કન્વિનર બી.એસ.ગોજીયા છે. સ્પર્ધા તા.20ના સવારે 7 વાગ્યે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખંભાળીયામાં યોજાશે. જયારે વિકલાંગ વોલીબોલની સ્પર્ધાના કન્વિનર બી.એસ.ગોજીયા છે. સ્પર્ધા તા.21ના બપોરના 3 વાગ્યે નગરપાલિકા ગાર્ડન મેદાન, ખંભાળીયામાં યોજાશે. જેની લાગતા વળગતાઓએ નોંધ લેવા જિલ્લા રમત ગમત અધિકારી રાવલીયા દ્વારા જણાવાયંુ છે.

અન્ય સમાચારો પણ છે...