તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળાની બિલ્ડિંગ પરથી પટકાતા વિદ્યાર્થીનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ખંભાળિયાના રામનગરમાં આવેલ રાજકુમાર છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું છત પરથી પટકાતા અકસ્માતે મોત નિપજ્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.ખંભાળિયા રામનગર વિસ્તારમાં આવેલ રાજકુમાર છાત્રાલયમાં ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતા નિલેશ હરદાસભાઇ વારોતરીયા (ઉ.વ.17) નામનો વિદ્યાર્થી શાળાના બિલ્ડીંગ પરથી પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી.જેથી તાત્કાલીક સારવાર માટે ખંભાળિયા હોસ્પીટલ ખસેડાયો હતો.જ્યાં હાજર પરના તબીબે વિદ્યાર્થીનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...