તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળા નં. 21માં લોક કલ્યાણ કેન્દ્ર દ્વારા નાનખટાઈનો નાસ્તાનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગર ભાસ્કર : શહેરમાં લોક કલ્યાણ કેન્દ્ર દ્વારા દર મહિનાના એક શનીવારે બાળકોને વિવિધ તેમજ ગરમા ગરમ નાસ્તો કરાવવામાં આવી રહયો છે. જેમાં આ ચાલુ માસના શનીવારના લોક કલ્યાણ કેન્દ્રની ટીમ દ્વારા શાળા નં. 21ના 250 બાળકોને નાન ખટાઈનો નાસ્તો કરાવવામાં આવતા બાળકોમાં આનંદ છવાઇ ગયો હતો અને શાળા પરીવારે આ કામગીરીને બિરદાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો