શાળા નં. 20ના છાત્રો રમત-ગમતમાં ઝળક્યા

Jamnagar News - school no the 2039s shines in sports 030018

DivyaBhaskar News Network

Jan 01, 2019, 03:00 AM IST
જામનગર : મહાનગરપાલિકા હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓનો રમતોત્સવ કાર્યક્રમ ધન્વંતરિ મેદાનમાં કરવામાં આવ્યો હતો. જેમાં શાળા નં. 20ના 32 બાળકો શાળા કક્ષાએ વિજેતા થઈ શહેર કક્ષાએ પહોંચ્યા હતાં અને 6 બાળકોએ શહેર કક્ષાએ વિજેતા બન્યા હતાં. આ વિદ્યાર્થીઓમાં ખુશાલ જોરીયા, ધર્મેન્દ્ર પરમાર, ભરત પરમાર, નયન સોલંકી, ચંદ્રિકા પરમાર, ગીતા ઢાપા રહયા હતાં. શાળાના શિક્ષક રામદેભાઈ, અમિતભાઈએ માર્ગદર્શન સાથે તૈયારીઓ કરાવી હતી.

X
Jamnagar News - school no the 2039s shines in sports 030018
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી