તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળા નં. 21ના બાળકોને 250 નોટબૂકનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગર ભાસ્કર : શહેરમાં સ્વ. પ્રવિણભાઈ પોપટભાઈ વેકરીયાના સ્મરણાર્થે તેમના પુત્રીઓ નન્દુબેન, જલ્પાબેન, કંચનબેન તથા ચતુરાબેન તરફથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. 21ના 250 બાળકોને નોટબૂકનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરીવારની આ કામગીરીને શાળા સ્ટાફ સહિતના પરિવાર દ્વારા મુક્તમને બિરદાવવામા ંઆવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો