તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળા નં. 21ના બાળકોનો દીક્ષાંત સમારોહ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | તાજેતરમાં શાળા નં. 21માંથી ધો. 8ની દીક્ષા પૂર્ણ કરી જનાર બાળકોનો દિક્ષાંત સમારોહ યોજવામાં આવ્યેા હતો. જેમાં રજાના દિવસે શાળાના આચાર્ય તથા શિક્ષકોએ બાળકોને ભોજન કરાવ્યું તથા દરેક બાળકને પુસ્તક ભેંટ આપ્યું હતું. જામનગરના બીઆરસી હિપલભાઈ તરફથી બાળકોને પુસ્તકની ભેંટ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...