સરમત ગામે દારૂની 75 બોટલ પકડાઇ

Jamnagar News - saral village caught 75 bottles of liquor 063515

DivyaBhaskar News Network

Jun 20, 2019, 06:35 AM IST
જામનગરના સરમતમાં એલસીબી પોલીસે સરમત ગામે એક રહેણાકમાં દારૂના જથ્થાનો સંગ્રહ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ગામના વાઘેરવાડા રોડ પર રહેતા સુખદેવસિંહ રણુભા જાડેજાના મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે અંદર તપાસણી કરતા જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની 75 બોટલનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂ. 30, 000ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

X
Jamnagar News - saral village caught 75 bottles of liquor 063515
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી