તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સમૂહલગ્ન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના પરીવાર માટે સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સમુહલગ્ન એપ્રિલ મહિનામાં જામનગરમાં યાેજવામાં આવ્યા છે તો ઇચ્છુક પરીવારજનોએ િજલ્લા પ્રમુખ મનોજભાઇ જોશી, દિક્ષીતભાઇ મહેતા, હર્ષદભાઇ વ્યાસ, ભરતભાઇ મહેતા, રમેશભાઇ ત્રિવેદીનો સંપર્ક કરવા જણાવાયું છે જેથી વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ ભરવામાં આવશે અને ફોર્મ ભરવાની છેલ્લી તા. 10 ફેબ્રુ. રાખવામાં આવી છે તેમ જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...