તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકરક્ષકના વિદ્યાર્થીઓને લઇ જતી એસ. ટી. ના ડ્રાઇવરનું ચેકિંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર શહેરમાં શનિવારથી અેટી ડેપો દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં અલાયદુ બસ સ્ટેન્ડ ઉભુ કરવામાં આવ્યું છે અને લોક રક્ષકના ઉમેદવારોને લઇને જતી એસટીના તમામ ડ્રાઇવરોનું ચેકીંગ વિભાગીયા નિયામક તથા ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ યુસુફભાઇ દ્વારા કરવામાં આવી રહયું છે. જેમાં ડ્રાઇવર કેફી પીણું પીને બસ ના ચલાવે તેની તકેદારીના ભાગરૂપે એનાલાઇઝરથી ચેકીંગ કરી બસને જેતે સ્થળે મોકલવામાં આવી રહી છે. આમ તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...