તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં દિવ્યાંગ વીજ પોલ પર ચડી જતાં દોડધામ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં માનસિક અસ્થિર યુવાન વીજપોલ પર ચડી જતાં ભારે દોડધામ મચી ગઇ હતી.ફાયર બ્રિગેડના જવાનોએ દોરડા બાંધી જીવીત હાલતમાં નીચે ઉતાર્યો હતો.ઇજાગ્રસ્ત યુવાનને 108 મારફત સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો.

શહેરમાં દિગ્વિજય પ્લોટ 49 માં રવિવારે સવારે 9 વાગ્યાની આસપાસ અંદાજે 30 વર્ષની ઉંમરનો માનસિક અસ્થિર યુવાન વીજપોલ પર ચડી જતાં ભારે દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને દોરડા બાંધી માનસિક અસ્થિર યુવાનને જીવીત હાલતમાં નીચે ઉતાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો