તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વસઇમાં હનુમાન મંદિરનો જીર્ણોધ્ધાર મહોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | વસઇની મુખ્ય બજારમાં આવેલ હનુમાનજીના મંદિરનો જિર્ણોદ્ધાર મહોત્સવ વસઈ ગામમાં રામનવમીને દિવસે યોજવામાં આવ્યો હતો. જેમાં સમસ્ત વસઈ ગામ દ્વારા આયોજિત આ મહોત્સવમાં હવન, રામદેવપીરના મંદિરેથી ધજાના સામૈયા, ધ્વજારોહણ, ફળાહાર સહિતના મહાપ્રસાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું અને સમગ્ર મહોત્સવમાં ગ્રામજનો અને આયોજકો, આર્થિક યોગદાન આપનાર દાતાઓ તથા સહકાર આપનાર સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...