તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૈતન્ય હનુમાન મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ખંભાળિયા નાકા બહાર, આર્ય સમાજ સામે આવેલ શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિરમાં તા. 19ના હનુમાન જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 19ના સવારે 5 વાગ્યે મંગળા આરતી, 8.30ના નૂતન ધ્વજારોહણ, 10.30ના રૂદ્રાભિષેક, સાંજે 5 વાગ્યે શ્રીરામ કીર્તનનો કાર્યક્રમ યોજાશે તથા સાંજે 5.30 વાગ્યે બટુક ભોજન અને વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પણ પ્રસાદ વિતરણ કરવામાં આવશે તથા રાત્રે 9.30 વાગ્યે સેવકોમાં પ્રસાદી વિતરણ કરવામાં આવશે તો ધાર્મીક કાર્યક્રમનો લાભ લેવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...