તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીનાથજીદાદાની જગ્યા દાણીધારમાં ધાર્મિક કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | કાલાવડ તાલુકાના શ્રી નાથજીદાદાની જગ્યા દાણીધારમાં બ્રહ્મલીન મહંત 1008 ચત્રભુજદાસજી મહારાજની તેરમી પૂણ્યતિથિ િનમિતે તા. 15ના સવારે 7.15 વાગ્યે ચરણ પાદુકા પૂજન રાખવામાં આવ્યું છે તો આ ઉત્સવમાં સમસ્ત ભકતો, સેવકગણને સહપરીવાર સાથે ઉપસ્થિત રહેવા મહંત સુખદેવદાસબાપુ તથા સેવક શિવુભા ભટ્ટી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...