તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં છેલ્લાં 10 વર્ષમાં વસ્તી અને વાહનોની સંખ્યામાં ઝડપથી વધારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં છેલ્લાં 10 વર્ષમાં વસ્તી અને વાહનોની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાયો છે. વાહનોમાં 80 ટકા દ્રિચક્રી અને અન્ય વાહનોની સંખ્યામાં વાર્ષિક 10 ટકાના દરે વૃધ્ધિ થાય છે.જેથી ટ્રાફીક જામ,સમય તથા બળતણનો વ્યય,પ્રદૂષણ,માર્ગ અકસ્માતની સમસ્યા વધી ગઇ હોય ફલાય �ઓવર જરૂરી છે.ઇન્દીરા માર્ગ સુભાષ સર્કલથી સાત રસ્તા સર્કલ સુધી આ માર્ગ આશરે 2.5 કીમીની લંબાઇ ધરાવે છે.આ માર્ગ 30 મીટર પહોળો છે. અગત્યના કોર્મશીયલ સેન્ટરો,હોસ્પિટલ,�ઓફીસ કોમ્પલેકસ આ માર્ગ પર છે તો મહાપાલીકા ઓફીસ,લાખોટા રોડ,એસ.ટી.સ્ટેન્ડ રોડ,જીઆઇડીસી એસ્ટેટ રોડ,દ્વારકા રોડ વગેરે સાત રસ્તા સાથે જોડાયેલા હોય ઇન્દીરા માર્ગ ફલાય �ઓવર માટે પસંદ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...