તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણ આરોગ્ય કેન્દ્ર બન્યું સ્ટેટ ઓફ આર્ટ પીએચસી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગર ભાસ્કર : હાલમાં જ જોઈન્ટ રીવ્યુ મિશનની ટીમ દેવભૂમિ દ્વારકા જિલ્લાની આરોગ્ય લક્ષી કામગીરીની સમીક્ષા અર્થે વિઝીટમાં આવી હતી. જેમાં કલ્યાણપુર તાલુકાના રાણ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા અહીંની ઇનોવેટિવ સેવાઓથી અત્યંત પ્રભાવિત થયેલ. આરોગ્ય લક્ષી લાઈબ્રેરી, હર્બલ ગાર્ડન, કિચન ગાર્ડન , હેંચરી તેમજ વેસ્ટમાંથી બેસ્ટ કરીને ઉપયોગમાં લેવાયેલ તેમજ સરકારનો ખર્ચ કઈ રીતે બચી શકે એ અમલ થતો જોઈ ટીમ દ્વારા દ્વારકા જિલ્લા કલેકટર સમક્ષ બ્રિફિંગ મિટિંગમાં આરોગ્ય કેન્દ્રની કામગીરીની પ્રશંસા કરી અને અન્ય આરોગ્ય કેન્દ્રના સ્ટાફને અહીંની મુલાકાત લેવા સૂચન કર્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ આરોગ્ય કેન્દ્રમાં નેશનલ લેવલની ક્વોલિટી એસેસમેન્ટ ટીમ પણ વિઝિટમાં આવેલ અને તેમને આરોગ્ય કેન્દ્રની ટીમને બિરદાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો