તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધિકા સ્કૂલની વિદ્યાર્થિની કરાટે ચેમ્પિયનશિપમાં ઝળકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | તાજેતરમાં જામનગર ડિસ્ટ્રીક્ટ ઇન્ટર સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપ-2019નું આયોજન કરવામાં આવ્યંુ હતું. જેમાં રાધિકા એડ્યુકેર સ્કૂલની વિદ્યાર્થીની બ્રિંદા બુદ્ધભટ્ટી તે નેહા-મિતેશ બુદ્ધભટ્ટીની પુત્રીએ કરાટે ચેમ્પિયનશિપમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી સ્કૂલ તથા માતા-પિતાનું ગૌરવ વધારતા જૈન એડ્યુકેશન ટ્રસ્ટ, રાધિકા એડ્યુકેર સ્કૂલ સહિતનાઓએ આ સિધ્ધિને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...