તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકામાં 22000 બાળકોને પોલિયોની રસી પીવડાવાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | 19 જાન્યુઆરીના પોલિયો રસીકરણ અભિયાન હોવાથી દ્વારકા જિલ્લામાં ઓખામંડળ તાલુકામાં 0 થી 6 વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી રક્ષિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અભિયાનમાં કુલ 99 જેટલા બુથ દ્વારા રવિવારના રોજ પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે તથા આશરે 400 જેટલા કર્મચારીઓ કામગીરીમાં જોડાશે અને પ્રથમ દિવસે બુથ પર અને ત્યારબાદ ઘરે ઘરે જઈ જે બાળક અરક્ષિત હશે તેને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. સમગ્ર ભારતમાં પોલિયો નાબૂદ થઈ ગયેલ છે તે માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સારી જહેમત ઉઠાવવામાં આવે છે તેમ તાલુકા હેલ્થ ઓફિસર ડો.ચાંડેગ્રા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો