તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં કારની પલટી, ટ્રાફિક જામ થતાં પોલીસ દોડી...

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામમનગમાં ટ્રાફીકથી ધમધમતા વિકટોરિયા પુલ પર શનિવારે રાત્રિના 8 વાગ્યાની આસપાસ ઇકો કાર પલટી ખાઇ ગઇ હતી.કારમાં ગેસ કીટ ફીટ કરેલી હોય દોડધામ મચી ગઇ હતી.ચાલક કાર મૂકી નાસી ગયો હતો.બનાવના પગલે માર્ગ પર ટ્રાફીક જામ થતાં પોલીસ દોડી ગઇ હતી અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. તસ્વીર : હસીત પોપટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો