જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડમાં જુગાર રમતા છ ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં સાત રસ્તા નજીક પ્રદર્શન ગ્રાઉન્ડ પાસેથી પોલીસે ઘોડીપાસા વડે જુગાર રમતા શાહીદ ઇકબાલભાઇ ખેરાલા, ફિરોઝ ઉર્ફે કાસમ જુમાભાઇ બ્લોચ,ભરતસિંહ નિરૂભા જાડેજા, ઇમરાન હસનભાઇ શેખ, નવાઝ યાકુબભાઇ સેતા અને દિલીપ દેવજીભાઇને પકડી પાડી રોકડ સહીતની મતા કબજે લીધી હતી.જયારે વામ્બે આવાસ નજીક જુગાર રમતા સંજયગીરી કિશનગીરી ગોસ્વામી, હાસમભાઇ હાજીભાઇ બાબવાણી અને લાખા ઉર્ફે લાખો દલુભાઇ ધારાણીને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...