તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં સમૂહ સુંદરકાંડના પાઠનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | તા. 21ના સાંજે 5.30 વાગ્યે સમૂહ સુંદરકાંડના પાઠનું આયોજન સમસ્ત નાગરી જ્ઞાતિના લાભાર્થે નાગર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી હવાઈ ચોકમાં કરવામાં આવ્યું છે. જેમાં કપિલભાઈ પંડ્યા દ્વારા સુંદરકાંડ પાઠનું સંચાલન કરવામાં આવશે તો દરેક નાગર પરિવારને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...