તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પટેલ સમાજ દ્વારા આજથી જીવનસાથી પસંદગી સંમેલન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાતમાં વસતા પટેલ સમાજના લગ્નઈચ્છુક યુવક-યુવતીઓ માટે ફ્રી જીવનસાથી પસંદગી સંમેલન તા. 15 થી તા. 25 માર્ચ સુધી સવારે 9 થી 12 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનમાં ભાગ લેવા માંગતા કુંવારા અને ઉચ્ચ ડીગ્રીવારા યુવક-યુવતીઓએ તેમનો તાજેતરનો કલર ફોટો અને બાયોડેટા રૂબરૂ અથવા પોસ્ટ મારફત પટેલ સમાજ કાર્યાલય, મવડી મેઈન રોડ, વિશ્વેશ્વર મંદિર સામે, 15, કોપર આર્કેડ, રાજકોટને મોકલવા તથા વધુ માહિતી માટે મો. 99240 23344નો સંપર્ક કરવા
જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો